GUJARAT INDIA

વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા જીવન અને મૃત્યુ ની વચ્ચે કોરોના થી હાલત લથડી.

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા નધી રહી છે. કોરોનાના સંક્રમણના કેસોમાં થતા વધારા વચ્ચે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા પણ કોરોનાનો ભોગ બન્યા છે. જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીજ્ઞેશ દાદાની સારવાર કરાઈ રહી છે.

જીજ્ઞેશ દાદનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમને કંઈ ના થાય એ માટે મહામૃત્યુંજય મંત્રના જપ પણ શરૂ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા હતા.તથા હાલ માં તેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેઓ વ્હીલચેર પર છે.

હાલ તેઓ ને સુરત ખાતે ઓક્સિજન પર રાખવા માં આવ્યા છે. ભગવાન ને પ્રાથના કે તેઓ નું સ્વાસ્થય જલદી થી સારું થાય અને તેઓ આપણ ને તેના ભજન અને કીર્તન નાં રંગ માં ફરી રંગી સકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *