GUJARAT SURAT

વધી રહેલા કોરોના સંક્રમનને અટકાવવા માટે સુરતના કમિશનર દ્વારા લેવાયો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય-જાણો વિગતે

વધી રહેલા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર તેમજ અધિકારીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.તેમ છતાં કેટલાક નાગરિકો, નેતાઓ અને અધિકારીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી.પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે સુરત કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ડાયમંડ સિટી ગણાતા સુરતમાં કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, લોકોની વધુ પડતી ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ મૂકીને કંટ્રોલ કરવામાં આવશે.

જે વિસ્તારમાં વધુ લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના vip રોડ, વાય જંકશન, સેન્ટ્રલ મોલ, ડુમસ રોડ, જીલાની બ્રિજ વગેરે વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ મૂકવામાં આવશે. સુરત કમિશનર દ્વારા તમામ જોન સૂચના આપી કાર્યવાહી કરવામાં આવ્યું છે.સુરત કમિશનર દ્વારા લેવામાં આવેલ નિર્ણયની લોકો સરાહના કરી રહ્યા છે.

ગુજરાત અલગ-અલગ રાજ્યોમાં પણ નિર્ણય અમલમાં મૂકવા જોઈએ. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોના ના 181 કેસ નોંધાયા હતા. 245 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ઉપરાંત 2 વ્યક્તિના કોરોના થી મોત થયા હતા. આ કારણોને લીધે સુરત કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

37 Replies to “વધી રહેલા કોરોના સંક્રમનને અટકાવવા માટે સુરતના કમિશનર દ્વારા લેવાયો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *