INDIA

આવનારા તહેવારોને લઈને મોદી સરકારે બહાર પાડ્યો પોતાનો ખાસ પ્લાન-જાણો વિગતે

ટૂંક જ સમયમાં દિવાળી નો મોટો તહેવાર દેશમાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા જ ચાઈનીઝ LED લાઈટની આયાત પર કડક નજર રાખવાનું શરૂ કરી દીધું છે. સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે અને આયાત કરાયેલી લાઈટ ને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS ના નિયમો ફરજિયાત પણે પાળવાના રહેશે. જેનો ભારતીય બજારમાં સિક્કો છે તેવી LED લાઈટ ની આયાત ઘટાડવા માટે આ ખાસ પગલું લેવાયું છે.

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની પોલિસીમાં કેટલાક ફેરફાર આવ્યા છે. ભારતે સીમા પર તણાવના કારણે કેટલાક અઠવાડિયામાં ચીનથી આયાત પર કેટલા પ્રતિબંધ મૂક્યા છે. સરકારે ચીનથી આવનારા બિનજરૂરી સામાન ચેક કરવાનું કામ ગયા વર્ષે જ શરૂ કરી દીધું હતું.

દિવાળીના તહેવારમાં કેટલીક ચીજ વસ્તુઓ ચીનથી આયાત થાય છે ભલે તે લાઈટ હોય કે મૂર્તિઓ કે પછી સજાવટની વસ્તુઓ કે અન્ય વસ્તુઓની આયાતમાં સરકારે જાણ્યું છે કે અનેક ગણો અન્ય સામાન પણ ભારતમાં ગેરકાયદેસર રીતે આવી રહ્યો છે. આ કારણે સરકાર સતર્ક બની ગઇ છે.

4 Replies to “આવનારા તહેવારોને લઈને મોદી સરકારે બહાર પાડ્યો પોતાનો ખાસ પ્લાન-જાણો વિગતે

  1. Советы по выбору металлочерепицы
    |
    5 лучших марок металлочерепицы по мнению специалистов
    |
    Как долго прослужит металлочерепица: факторы, влияющие на срок службы
    |
    За и против металлочерепицы
    |
    Сравнение различных типов металлочерепицы
    |
    Самостоятельная установка металлочерепицы
    |
    Почему нельзя устанавливать металлочерепицу без подкладочной мембраны
    |
    Простые правила ухода за металлочерепицей
    |
    Выбор материала для кровли: что лучше металлочерепица, шифер или ондулин
    |
    Как сделать красивую кровлю из металлочерепицы: дизайнерские решения
    |
    Как подобрать цвет металлочерепицы к фасаду дома
    |
    Различия между металлочерепицей с полимерным и пленочным покрытием
    |
    Почему металлочерепица – лучший выбор для кровли
    |
    За что отвечают каждый этап производства
    |
    Как металлочерепица обеспечивает водонепроницаемость и звукоизоляцию
    |
    Как металлочерепица помогает предотвратить возгорание
    |
    Преимущества использования универсальных креплений для металлочерепицы
    |
    Как оценить качество металлочерепицы: основные стандарты и сертификаты
    |
    Стойкость металлочерепицы к морозам, жаре, огню и ветрам
    |
    Преимущества и недостатки металлочерепицы по сравнению с шифером, ондулином и керамической черепицей
    металлочерепица купить в минске http://www.metallocherepitsa365.ru/.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *