GUJARAT INDIA

રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી-જાણો વિગતે

ગુજરાત હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.ગુજરાત રાજ્યમાં પવન ફૂંકાવા નો તો શરૂ થઇ ગયા છે ત્યારે હવે ફરીથી અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.21 થી 25 ઓક્ટોમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેસર જશે અને ખાડીમાં લો પ્રેશરને લઇને ભારે ચક્રવાત આવવાની સંભાવના છે.આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે.16 અને 17 ઓક્ટોબર દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દુનિયા કિનારે વરસાદની સંભાવના ઓ સેવાય રહી છે. 21 ઓક્ટોમ્બર બાદનું વાવાઝોડું ભારે નુકસાન સર્જાશે અને 16 નવેમ્બર બાદ ના વાવાઝોડા દરિયાકિનારે ભારે ચક્રવાત પણ સર્જાશે. જ્યારે સિઝનનો કુલ 135 ટકા કરતા વધુ સરેરાશ વરસાદ ખાબકી ચૂક્યો છે.

13 Replies to “રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી-જાણો વિગતે

  1. 프라그마틱 게임은 iGaming 분야에서 혁신적이고 표준화된 콘텐츠를 제공하는 선도적인 공급 업체로 주목받고 있습니다.

    프라그마틱은 다양한 언어와 화폐를 지원하는데, 이로 인해 글로벌 유저들에게 높은 평가를 받고 있어요.

    https://vispills.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *