EDUCATION GUJARAT

વાલીઓ માટે અગત્યના સમાચાર:દિવાળી પછી શાળાઓ ખુલવા અંગે સરકારે આપી મોટી સૂચના-જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસના કેસો દિવસેને દિવસે સતત વધી રહ્યા છે.કેન્દ્રની અનલૉક 5 ની માર્ગદર્શિકા મુજબ શાળાઓ 15 ઓક્ટોબર બાદ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તેમ છતાં રાજ્યની પરિસ્થિતિ જોતા સરકારે શાળાઓ કોલેજોને ન ખોલવા હાલ માં મક્કમ છે. છેલ્લા કેટલાક મહિનાથી શાળાઓ અને કોલેજો બંધ હોવાથી સરકાર અને વાલીઓને બાળકોનું ભવિષ્ય ખોરવાઈ નહીં તેની ચિંતાઓ છે.

શાળા સંચાલકો ઇચ્છી રહ્યા છે કે દિવાળી બાદ શાળાઓ ખોલવામાં આવે એની સાથે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ ઈચ્છી રહ્યા છે કે દિવાળી બાદ શાળા ખોલવામાં આવે કારણકે બાળકોનું અભ્યાસક્રમને લઇને સરકારને અને વાલીઓને ખૂબ જ ચિંતા છે. સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજ્યની રૂપાણી સરકારે શાળાઓ ડિસેમ્બર સુધી નહીં ખોલવાનું હવે મૂડ બનાવી નાખ્યું છે.

રાજ્ય સરકાર ઇચ્છે છે કે ડિસેમ્બર સુધી શાળાઓનો ખોલવામાં આવે પણ અધિકારીઓ અંદર ગણગણાટ કરી રહ્યા છે. આ વર્ષે કોરોનાના કારણે વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ જોખમ માં પડ્યું છે. અને ફી બાબતે શાળામાં ખૂબ જ વિરોધ પણ થયો છે. જો બધી જ વસ્તુઓ માં છૂટછાટ આપવામાં આવતી હોય અને જાહેરમાં કાર્યક્રમો માટે પણ પરવાનગી આપવામાં આવતી હોય તો શાળાઓ શા માટે ચાલુ કરવામાં ન આવે, પરંતુ રૂપાણી સરકારે ડિસેમ્બર બાદ શાળા ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે.

56 Replies to “વાલીઓ માટે અગત્યના સમાચાર:દિવાળી પછી શાળાઓ ખુલવા અંગે સરકારે આપી મોટી સૂચના-જાણો વિગતે

  1. Ограничение перенапряжений: Релейные стабилизаторы обычно обладают встроенными механизмами защиты от перенапряжений, что позволяет предотвратить повреждение подключенных устройств.

    купить стабилизатор напряжения 10 квт https://www.stabilizatory-napryazheniya-1.ru.

  2. В заключение, прокат инструмента предлагает множество преимуществ, включая экономию денег, доступ к разнообразию инструментов, использование новейших моделей, отсутствие забот о обслуживании, удобство и гибкость использования, а также возможность тестирования перед покупкой. Если вам нужно использовать инструменты на короткий срок или вы хотите сэкономить деньги на покупке, прокат инструмента может быть отличным вариантом для вас.

    аренда электроинструмента прокат аренда без залога.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *