Uncategorized

ભારતમાં ફરી એકવખત લોકડાઉન લાદવાને લઈને સરકારે કરી આ સ્પષ્ટ વાત-જાણો વિગતે

દેશના અમુક જિલ્લા કે રાજ્ય સ્તરે કોરોના વાયરસના ફેલાવાંને અંકુશ માં રાખવા નવેસરથી દેશમાં લોકડાઉન લાદવાની કોઈ જરૂર નથી. MIIT ના હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરના ચેક સ્થાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સમિતિએ જણાવ્યું કે જો તમામ નિયમો અને માર્ગદર્શિકાઓના નિયમોને પાળવામાં આવે તો આવતા વર્ષની શરૂઆત સુધીમાં કોરોનાવાયરસ ની મહામારી ને કાબુમાં કરી શકાય તેમ છે.

આ વિષય પર અભ્યાસ રજૂ કરવા યોજાયેલી 10 લોકોની સમિતિમાં કહેવામાં આવ્યું છે કે પરદેશમાં માર્ચ મહિનામાં જ લોકડાઉન લાગુ કરવામાં ન આવ્યો હોત તો જૂન મહિનો આવતાં સુધીમાં કોરોના વાયરસનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા 1.40 કરોડની ઉપર પહોંચી ગઇ હોત અને કોરોનાને કાબુમાં લાવવા માટે જો આપણું સક્ષમ હેલ્થ ક્ષેત્ર અપૂરતું બની ગયું હોત તો એ સ્થિતિમાં મૃત્યુનો આંકડો 26 લાખ જેટલો થઈ ગયો હોત જે અત્યારે 1.13 લાખ છે.

લોકડાઉનમાં માર્ચમાં જ લાદવામાં આવ્યું એટલે સક્રિય કેસોની સંખ્યાની સર્વોચ્ય સપાટી છેક સપ્ટેમ્બરમાં પહોંચી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *