GUJARAT INDIA

બંગાળ ની ખાડી માં લો પ્રેશર, હવે ગુજરાત માં મેઘરાજા પોતાનો કહેર દેખાડશે

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યા પછી હવે મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ શકે છે. આ ઉપરાંત શુક્રવારથી રાજ્યમાં સૂકું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.દેશભરમાં ચોમાસાની વિદાય 15 દિવસ વિલંબમાં નાખનાર બંગાળની ખાડીનું ડીપ્રેશન દરિયામાં હજુ માંડ સમાયું છે, ત્યાં આ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સર્જાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *