GUJARAT INDIA

ધારાસભ્યોના ખરીદ વેંચાણને લઈને ચૂંટણીપંચે આપ્યું આ મહત્વનું નિવેદન-જાણો વિગતે

કોંગ્રેસે ભાજપ સામે ધારાસભ્યોને કરોડ રૂપિયામાં ખરીદી હોવાના આક્ષેપો કરીને વીડિયો જાહેર કર્યો હતો. જેની સામે ચૂંટણીપંચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાંથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી અને જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ અંગે કાર્યવાહી કરવા ચૂંટણીપંચને રજૂઆત કરી છે.

કેતેઓએ ચૂંટણીપંચ મા ભાજપ દ્વારા ધારાસભ્ય નું ખરીદ-વેચાણ ને લઈને લેખિત માં ફરિયાદ કરી છે.મોરબી માળીયા વિધાનસભાની બેઠક માટેની ચૂંટણી અંગેની તૈયારીઓ વિશે જિલ્લા કલેકટરને એક ગુજરાતની ખાસ ચેનલ સાથે વાતચીત કરી હતી. ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે આ અંગે અમને કોઈ પણ લેખિતમાં અરજી મળી નથી જ્યારે કોંગ્રેસના પ્રમુખ મીડિયા સામે નિવેદન આપી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરે કહ્યું કે 412 મતદાન મથકો પર મતદાન યોજાશે અને મતદાન મથકો માટે 41 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.412 માંથી 65 મતદાન મથકો ક્રિટિકલ છે તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે બે CISF ની કંપની અને 1 SRP ચોકડી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છ.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

3 Replies to “ધારાસભ્યોના ખરીદ વેંચાણને લઈને ચૂંટણીપંચે આપ્યું આ મહત્વનું નિવેદન-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *