GUJARAT

ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હાઇ-કમાન્ડ હાર્દિક પટેલને લઈને લઈ શકે છે આ મોટો નિર્ણય-જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં હાલમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં હાર પછી પ્રદેશ કોંગ્રેસ માં કકળાટ જૉવા મળી રહ્યો છે. હાઈ કમાન્ડે પરાજયને લઈને રિપોર્ટ માગતા હડકપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પદભાર પહેલા હાર્દિક પટેલ પણ લટકતી તલવાર જોવા મળી રહી છે.હાર્દિક પટેલ પેટાચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસના રિઝલ્ટ બતાવો ઉપર જોખમ હોવાનું ચર્ચાએ જોર પકડયું છે. રાજ્યના પ્રભારી ને પણ હાઈ કમાન્ડ દ્વારા ઠપકો આપ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહે છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દિવાળી પછી પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થશે.

જો કે હાર્દિક પટેલના કારણે ઓબીસી મતો માં પક્ષને મોટો ફટકો પડયો છે. જ્યારે બીજીતરફ હાર્દિક પાટીદાર મતદારોને પણ આકર્ષી શકયો નથી.]

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હાઇ-કમાન્ડ હાર્દિક પટેલને લઈને લઈ શકે છે આ મોટો નિર્ણય-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *