INDIA INTERNATIONAL

અમેરિકન સિંગરે એક જ ગીતમાં જીત્યા બધા જ ભારતીયોના દિલ-જુઓ વિડિઓ

હોલીવૂડ એક્ટ્રેસ અને અમેરિકન ફેમસ સિંગર મેરી મિલબેને ભારતીયોને અનોખી રીતે દિવાળીની શુભકામના પાઠવી છે. મિલબેને ‘ઓમ જય જગદીશ હરે’ આરતી ગાઈને સૌનાં દિલ જીતી લીધાં છે.

મિલબેને આ વીડિયો શૅર કરતાં કહ્યું કે, આ આરતીના શબ્દો તેના દિલને સ્પર્શે છે. કેનેડાના દિગ્ગજ મ્યુઝિશિયન ડેરિલ બેનેટે આ આરતીમાં મ્યૂઝિક આપ્યું છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં મેરીએ ભારતનું રાષ્ટ્રગીત પણ ગાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *