GUJARAT

અમરેલીની ધારી બેઠક પર કોંગ્રેસની હાર બાદ પરેશ ધાનાણીના રાજીનામા મામલે આ મોટા નેતાએ કરી માંગ-જાણો વિગતે

ગુજરાત રાજ્યની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે ત્યારે હાલ તમામ બેઠક પર ભાજપ આગળ છે. આ પેટા ચૂંટણીમાં તમામ લોકોની નજર ધારી બેઠક પર હતી કારણ કે, 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું ન હતું પરંતુ હાલ ધારી બેઠક પર ભાજપે પોતાનો કેસરિયો લહેરાવી દીધો છે.

અમરેલીના સાંસદ ધારી બેઠક પર કમળને ખીલતું જોઈને પરેશ ધાનાણીના રાજીનામાની માંગ ને લઇને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે પરેશ ધાનાણીએ હવે રાજીનામું આપી દેવું જોઇએ. તેમને ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા.

અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનું નિર્માણ કર્યું. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર. રાજ્યમાં પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક પ્રેસ કોન્ફરન્સમાં કહું કે, રૂપાણી સરકાર એ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાત કરી છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “અમરેલીની ધારી બેઠક પર કોંગ્રેસની હાર બાદ પરેશ ધાનાણીના રાજીનામા મામલે આ મોટા નેતાએ કરી માંગ-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *