GUJARAT

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના દિવસે લીધો આ મોટો નિર્ણય-જાણો વિગતે

નૂતન વર્ષ 16 નવેમ્બરે આવે છે ત્યારે મુખ્યમંત્રી દર વર્ષે સામાન્ય જનતાને મળે છે.આ વર્ષે કોરોના સંક્રમણના કારણે ગાંધીનગરમાં તેમને આ કાર્યક્રમ રદ કર્યો છે.દર વર્ષે મુખ્યમંત્રી રૂપાણી નૂતન વર્ષે મળવા માટે સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના નેતાઓ.

નવા વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય જનતાને મળશે નહીં એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ ના કેસો ફરીથી વધી રહ્યા છે અને સંક્રમણથી બચવા માટે લોકોને એકત્ર કરવામાં નહીં આવે. મુખ્યમંત્રી રૂપાણી નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ રદ કર્યો છે.અને રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી સામાન્ય જનતા ઉપરાંત અધિકારી-કર્મચારીઓ, ધારાસભ્ય કે અન્ય મુલાકાતીઓ સાથે ખાસ મિલન કાર્યક્રમ કરશે નહીં.

મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરમાં મિલન સમારોહનું આયોજન કરતાં હોય છે.પરંતુ આ વખતે છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ જનતા માટે મહત્વનો નિર્ણય છે.અધિકારીઓકર્મચારીઓ, કોર્પોરેટ જગતના પ્રતિનિધિઓ.અને સામાન્ય જનતા તેમની પાસે જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *