INDIA

દરેક પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે મોદી સરકાર?-આ અંગે સરકારે કર્યો સ્પષ્ટ ખુલાસો

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર PM FUNDS દ્વારા દરેક પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે.

અને સત્ય શું છે?

ઇન્ટરનેટ પર અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી જેનાથી કન્ફર્મ થઇ શકે કે, મોદી સરકારે પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હોય.
નાણા મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ પર અમને આ સંબંધિત કોઈ અપડેટ મળી નથી.
કેન્દ્ર સરકારે પોતાના ઓશિફિયલ ટ્વિટર હેન્ડલ PIB ફેક્ટ ચેકથી ટ્વીટ કરીને આ દાવાને ફેક ગણાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *