INDIA

રાજ્યમાં ફરી કોરોનાનો કહેર વધતો દેખાતા અમિત શાહે લીધો આ મહત્વનો નિર્ણય-જાણો વિગતે

ભારતની રાજધાની દિલ્હીમાં કુણા વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને દેશના અન્ય જગ્યાએ જયારે કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે ત્યારે દિલ્હીમાં રોજ નવા નવા કેસો આવી રહ્યા છે. દરરોજ વધતા કોરોના કેસ ને લઇને દિલ્હી સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ ગઈ છે.

દિવાળીની સાંજે દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા ના હિસાબે એક જ દિવસમાં દિલ્હીમાં કોરોના સંક્રમણ ના 7340 કેસ સામે આવ્યા હતા.કોરોના વધતા કેસોની લઈને ગૃહપ્રધાન અમિત શાહ એક બેઠક બોલાવી હતી. આ બેઠક આજરોજ 5:00 વાગે બોલાવવામાં આવી છે અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બેજલ પણ સામેલ રહેશે.મળતી માહિતી મુજબ ઉપરાજ્યપાલ અને ગૃહપ્રધાન સિવાય દેશના સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ આ બેઠકમાં સામેલ થવાના છે.

બેઠકમાં દિલ્હીના અન્ય અધિકારીઓ પણ સામેલ રહેશે અને ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠક ગૃહ મંત્રાલયમાં જ થશે.મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસમાં આવે તેના આંકડાઓને કારણે સરકાર પણ ચિંતામાં આવી ગઈ હતી ત્યારે અમિત શાહ દ્વારા વધી રહેલા કેસ જોતાં તાબડતોડ બેઠક બોલાવવાનું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “રાજ્યમાં ફરી કોરોનાનો કહેર વધતો દેખાતા અમિત શાહે લીધો આ મહત્વનો નિર્ણય-જાણો વિગતે

  1. ラブドール 値段 エストニアで最高のセックスショップを追跡するための4つのヒントセックスドールの熱可塑性エラストマー対シリコンであなたの休日の大部分を作りますコロナウイルスとセックスドール:ファンタジーと事実

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *