GUJARAT

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો થોભો અને વાંચો – ભારે પડી સકે છે. આ વાતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે બંધ રહેવાના અહેવાલ મળી રહ્યા છે,આ સિવાય ગ્લો ગાર્ડન, સફારી પાર્ક પણ બંધ રહેશે.કોરોના કાળમાં બંધ થયેલા કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પ્રવાસન સ્થળો ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે.પરંતુ મેન્ટેનન્સની કામગીરી લઈને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દિવાળી વેકેશન પડતાં જ ગુજરાતી પરિવારો પોતાના પરિવાર સાથે પ્રવાસની મજા માણવા મુસાફરી ખેડતા હોય છે,આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેવાનું છે, જેના કારણે જો તમે દિવાળીના તહેવારોમાં ત્યાં ફરવાનું વિચારી રહ્યા હોય તો માંડી વાળજો.જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે.

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના તમામ પ્રવાસન સ્થળોએ દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યું છે.વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા કેવડિયા કોલોનીને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી ચૂક્યું છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે,પરંતુ મેન્ટેનન્સની કામગીરી લઈને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

49 Replies to “સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો થોભો અને વાંચો – ભારે પડી સકે છે. આ વાતો.

 1. Hey! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest authoring a blog post or vice-versa? My blog addresses a lot of the same topics as yours and I think we could greatly benefit from each other. If you might be interested feel free to send me an e-mail. I look forward to hearing from you! Wonderful blog by the way!

 2. Лучшие советы и ключевые моменты, которые нужно знать перед приобретением квартиры в Истре
  Одна из самых важных и сложных решений в жизни – приобретение жилья. В поисках идеального места для проживания мы стремимся найти лучшую комбинацию удобства, комфорта и красоты. Истринский район, с его богатой историей и неповторимой природой, предлагает подобрать вам именно такое место, где можно будет осуществить большую мечту – обрести свой уютный уголок под солнцем.

  Локализоваться где-то между северным сиянием и поэтическими пейзажами, Истра приковывает взгляды туристов и покупателей жилья, стремящихся оценить его потенциал. Живописный итог многих картин, на фоне которого вы можете создать свою собственную предысторию. Неважно, ведётся ли речь о семейном накоплении или инвестициях в жилье, Истра – это место, где реальность сливается с мечтой, а возможности кажутся безграничными.

  Духом и историческими наследиями пропитанный Истринский район предлагает жилища, полные загадочной атмосферы и радостного ожидания.

  Мы предлагаем скидку 15% на консультацию с юристом по недвижимости в Истре

 3. you’re in point of fact a just right webmaster. The website loading velocity is incredible. It seems that you are doing any unique trick. Also, The contents are masterwork. you’ve done a excellent job on this subject!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *