INTERNATIONAL

આખા વર્ષનું સૌથી ખરાબ પાસવર્ડ નું લીસ્ટ આવ્યું, જોઈલો તમારો પાસવર્ડ તો નથી ને…..

જોકે પાસવર્ડ ભુલી ના જવાય તેની લ્હાયમાં ઘણા લોકો યાદ રહે તેવો પાસવર્ડ રાખે છે અને તે હેક થવાની શક્યતા પણ રહેતી હોય છે. તમે મજબૂત પાસવર્ડ ના રાખો તો તે હેક થવાની અને તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. દર વર્ષે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા અને હેક થવાની દ્રષ્ટિએ સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે.

આ લિસ્ટમાં એવા પાસવર્ડ હોય છે જે બહુ નબળા હોય છે અને આવા પાસવર્ડ વાળા એકાઉન્ટ હેક પણ જલદી થઈ શકે છે.

iloveyou
aaron431
password1
qqww1122
1234567890
1234567
qwerty
abc123
Million2
000000
1234
123456
123456789
picture1
password
12345678
111111
123123
12345

નોર્ડપાસ સંસ્થા કહે છે કે, આસાનીથી યાદ રહે તે માટે લોકો સરળ પાસવર્ડ વાપરે છે પણ તેને ક્રેક કરવાનુ કામ પણ એટુલ જ આસાન હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *