GUJARAT INDIA

કોરોના કાળ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતોને આપી આ મોટી ભેટ-જાણો વિગતે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે , શિયાળુ પાકને લઇને રાજ્યના ખેડૂતોએ પાણીની માગણી કરી હતી અને ચાલુ વર્ષે રાજ્યમાં રવિ પાકનું વિપુલ ઉત્પાદન થાય તે માટે રાજ્ય સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખાસ બેઠક યોજાઇ હતી.ત્યારે રવિ પાક માટે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે .

રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે લાભ
Dy.CM નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે,નર્મદા નિગમ દ્વારા રાજ્યની નહેરોમાં દરરોજ એવરેજ 15 હજાર ક્યુસેક પાણી વહેવડાવવામાં આવી રહ્યું છે.જેનો સૌથી મોટો લાભ રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે.કચ્છમાં ગયા વર્ષે 900 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તેની સામે ચાલુ વર્ષે 10800 ક્યુસેક પાણી છોડવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *