INDIA

ભયાનક અકસ્માત: ચાલુ બસમાં ઘુસી ગયો પાઇપ, મહિલાનું ગળું ધડથી અલગ-જાણો સંપૂર્ણ ઘટના

હમણાં જ ઘણા એક્સિડન્ટ ના કિસ્સા ઓ જોવા મળે છે તેમજ આ આવક અનોખો કિસ્સો છે જેમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક માં રહેલ પાઇપ એ બસ માં ઘુસી જય છે અને એક મહિલા નું માથુ ધડ થી અલગ થાય જાય છે.આ ઘટના નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં એક મહિલા અને એક યુવકનું મોત નિપજ્યું છે સાથે જ બસમાં સવાર 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં ગઇ કાલે સાંજે બન્યો હતો. જેમા ગેસ પાઈપલાઈન પાથરતા સમયે કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની મસમોટી ભૂલના કારણે બે લોકોના મોત નિપજ્યા હતા. ગઇ કાલે સાંજે સાંડેરાવ ગામ પાસે કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી 100 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો પાઈપ ઉઠાવીને ખાડામાં નાંખી રહી હતી. તે જ સમયે ત્યાંથી પસાર થતી ખાનગી બસમાં આ પાઇસ ઘુસી ગયો હતો અને બસની આરપાર નીકળી ગયો હતો. ચાલુ બસમાં 100 ફૂટનો પાઇપ ઘૂસતા બસમાં સવાર મહિલાનું ગળું કપાયું હતું તો યુવકનું માથું ફાટી ગયું હતું જેના કારણે બસમાં જ બન્નેનાં મોત નિપજ્યા હતા, ત્યાં જ 11 લોકોને ઇજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *