INDIA

મોદી સરકારે 2000 રૂપિયાની નોટ કરી બંધ? જાણો શું કહ્યું સરકારે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે અને આ જ કારણના પરિણામે હવે એટીએમ મશીનમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે? આ અહેવાલ સોશિયલ મીડિયા પર તેમજ અનેક ન્યૂઝ વેબસાઈટ પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ મામલે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

સરકારે આ અહેવાલને એકદમ ફેક ગણાવ્યા છે. આ મામલે સરકાર તરફથી PFC દ્વારા ટ્વીટ કરતા કહેવામાં આવ્યું છે કે, એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. આ જ કારણએ એટીએમમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ ઉપાડી શકાશે.

પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે. પીઆઈબીએ કહ્યું કે, આ દાવો ખોટો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ 2000 રૂપિયાની નોટ છપવાનું બંધ નથી કર્યું.

एक न्यूज़ आर्टिकल में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक ने 2000 रुपये के नोटों की आपूर्ति बंद कर दी है जिसके कारण एटीएम से केवल 100, 200 व 500 रूपए के नोट ही निकाले जा सकेंगे। #PIBFactcheck: यह दावा फर्जी है। @RBI ने ₹2000 के नोटों की आपूर्ति बन्द नहीं की है। pic.twitter.com/DzDMwXuRox
— PIB Fact Check (@PIBFactCheck) December 2, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *