BOLLYWOOD INDIA

મોટા સમાચાર: વરુણ ધવન અને કિયારા અડવાણી સહિત આ બે દિગગજ સુપર સ્ટાર કોરોનાની ઝપેટમાં-જાણો કેવી રીતે થયા સંક્રમિત

વરુણ ધવન, કિયારા અડવાણી,અનિલ કપૂર,નીતુ કપૂર જે હાલ જુગ જુગ જીવો નું શુટિંગ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ આ શૂટિંગ હાલ રોકી દેવામાં આવ્યું છે સૂત્રો અનુસાર કારણ જાણવા મળ્યું છે કે આ ચાર દિવસ સ્ટારોને કોરોના પોઝિટિવ આવ્યો છે ગુરુવારની રાતે તેનો રિપોર્ટ કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેની જાણ થતાં હાલ શૂટિંગ ને દેવામાં આવ્યું છે.

જુગ જુગ જિયો ના શૂટિંગના સેટ પર ઘણા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો, એમાંથી વરુણ ધવન કિયારા અડવાણી અનિલ કપૂર નીતુ કપૂર નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેવા સમાચાર મળી રહ્યા છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી મળતી માહિતી મુજબ ગુરુવારની સાંજે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો અને પોઝિટિવ નીકળ્યો હતો.

ફિલ્મના નિર્દેશક રાજ મહેતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જેની જાણ થતાં શૂટિંગના બંધ કરી દેવામાં આવ્યું છે, આ ફિલ્મનો ડાયરેક્શન રાજ મહેતા કરી રહ્યા છે અને એને પણ કોરોના પોઝિટિવ આવ્યો તે માહિતી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *