GUJARAT INDIA

હવે આવશે ખેડૂત આંદોલનનો અંત? મોદી સરકારે ખેડૂતો માટે બહાર પાડી આ સૌથી લાભદાયી યોજના-જાણો શું થશે લાભ

ગુજરાત સરકારે ખેડૂતો માટે એક નવી લાભદાયી “કિસાન સૂર્યોદય યોજના” જાહેરાત કરી છે. જેમાં આ યોજનાથી ખેડૂતો રાત્રે નહીં પરંતુ દિવસ દરમીયાન પણ પૂરતા પ્રમાણ માં વીજળી મળી રહે. આ યોજનાથી ખેડૂતોના જીવનમાં માત્ર નવી સવાર જ નહીં આવે પણ પૂરતા પ્રમાણ માં સુખ પણ આવશે.

આ યોજના હેઠળ પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતોની આવક બે ગણી કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે, રાજ્યમાં પ્રથમ તબબકે જૂનાગઢ અને ગીર સોમનાથના 1750 ગામોને આ યોજનાના લાભ માટે આવરી લેવાશે.

ખેડૂતોને માત્ર રાત્રી પાવર આવતો હોવાથી ખેતરમાં રાત્રે પાણી વળવા દરમિયાન જંગલી જનવરોનો પણ ભય રહે છે. પરંતુ હવે આવું નહિ બને ખેડૂતોને રાત્રીના બદલે દિવસે પાવર આવતો હોવાથી પાણીની બચત થશે અને વનયજીવોનો પણ દર નહીં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *