INDIA

આ દેડકો થોડી વારમાં ગળી ગયો એક મોટો સાપ, જુઓ વાયરલ વિડીઓ

સોશ્યલ મડીયામાં અવાર નવાર ચોંકાવનારા વિડિયો વાયરલ થતા હોય છે, તેમજ આ વિડીયો પણ તમને ચોંકાવી દેશે આ વીડિયો ભારતીય વાયુ સેના અધિકારી શુષાંત નડ્ડા એ ટ્વીટર પર મૂક્યો છે.

સામાન્ય રીતે કોઈ પણ સાપ દેડકા ને આસાનીથી ગળી જાય છે પણ આ ઘટનામાં કંઇક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. જેમાં એક દેડકો સાપ ને જોતજોતામાં આખે આખો ગળી જાય છે, આ વિડિયો માં સાફ દેખાય રહ્યું છે લીલા રંગ નો દેડકો સાપ ને મો માં રાખે છે અને ધીમે ધીમે ગળી રહ્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

સાપ ને દેડકો ગળી જાય આ પ્રકારની ઘટના પેલી વાર સામે આવી છે . જેથી આ વિડિયો સોશ્યલ મીડિયા પર અવાર નવાર વાઇરલ થય રહ્યો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *