INDIA MADHYA PRADESH

કોરોનાનાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી ધોરણ 1 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય-જાણો વિગતે

કોરોના ના સમયમાં મધ્યપ્રદેશ સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ ની શાળા 31 માર્ચ 2020 સુધી નહીં ખોલવામાં આવે પરંતુ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે તેના રેગ્યુલર વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

શિક્ષણ વિભાગ ની સમીક્ષા બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ એ કીધું હતું કે ધોરણ 5 અને 8 ની બોર્ડની એક્ઝામ નહીં લેવામાં આવે તેને પ્રોજેક્ટ વર્ક ના મૂલ્યાંકન દ્વારા માર્ક મૂકવામાં આવશે પરંતુ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *