GUJARAT RAJKOT

રાજ્યની આ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણીને ખુશ થઈ જશો

રાજ્યમાં સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉંના ભાવ હવે મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. તે 1950 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર ગણી શકાય એવા સામે આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ની રાજકોટ માર્કેટ યાર્ડ માં ઘઉંનો ભાવ સારો જોવા મળી રહ્યો હતો.

સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટ યાર્ડના ઘઉં નો ભાવ 1635 થી 1950 રહ્યા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં 2080 થી 2140 ના પ્રમાણમાં રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો રાજકોટની માર્કેટયાર્ડમાં 4000 થી 6875 રહા હતા. આ રીતના ભાવથી બધા ખેડૂત ભાઈઓ માટે સારા એવા સમાચાર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *