GUJARAT Uncategorized

અમદાવાદ સહિતના આ ચાર મહાનગરોમાં કફર્યુને લઈને ફરી લેવાયો આ મોટો નિર્ણય-જાણવું જરૂરી

ગુજરાતમાં અનલોક 5 અને દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરીથી જોર પકડતા અમદાવાદ , રાજકોટ , સુરત અને વડોદરામાં રાત્રી કફર્યુ નો અમલ શરુ કરાયો હતો . જેમાં ગત 23 મી નવેમ્બરથી 7 મીગુજરાતમાં અનલોક 5 અને દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરીથી જોર પકડતા અમદાવાદ , રાજકોટ , સુરત અને વડોદરામાં રાત્રી કર્યુ નો અમલ શરુ કરાયો હતો . જેમાં ગત 23 મી નવેમ્બરથી 7 મી ડિસેમ્બર સુધી કર્યુ અમલમાં મુકાયો હતો.ત્યારે આજે રાજ્યના ગૃહવિભાગે રાત્રી કફર્યુને લઇને મહત્વનો નિર્ણય લીધો છે . જેમાં હવે રાત્રી કર્ક્સ આજથી નવુ નોટીફિકેશન ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે .

આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું બહાર પાડ્યું છે . જેમાં રાત્રીના નવથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ક્સ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે, ખાસ કરીને હવે 31 મી ડિસેમ્બર નવા વર્ષ ની ઉજવણીમાં લોકો રસ્તા પર ન આવે અને હોટલો, ફાર્મ હાઉસમાં પાર્ટીઓ ન યોજાઇ તે માટે 31 મી ડિસેમ્બર સુધી રાત્રી કફર્યુ લંબાઇ શકે તેવી પુરેપુરી શક્યતા છે .

બીજી તરફ સુત્રોએ જણાવ્યું છે કે હવે માત્ર ચાર મહાનગરો નહીં પણ મહેસાણા , સુરેન્દ્રનગર , ભૂજ , નવસારી જેવા શહેરોમાં પણ વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને જોતા અહીં કર્યુનો અમલ થઇ શકે છે . જો કે આ માટે હાલ રાજ્યનું ગૃહ વિભાગ વિચારણા કરી રહ્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

2 Replies to “અમદાવાદ સહિતના આ ચાર મહાનગરોમાં કફર્યુને લઈને ફરી લેવાયો આ મોટો નિર્ણય-જાણવું જરૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *