GUJARAT JAMNAGAR

વાલોર નું શાક ખાધુ અને થય ગયું યુવક નું મોત – કારણ જાણી ને હોશ ઉડી જશે

જામનગર વાડીમાંથી ઉતારવામાં આવતા શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરવાના હોય છે , નહિતર તેમાં છાંટવામાં આવેલ દવા કે ફૂડ પોઈઝન જેવી અસરો બધા નહિ પરંતુ કોઈક કિસ્સાઓમાં થઇ શકે છે .

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ખેતમજુરી કરતા કલ્પેશ કનુભાઈ તાવીયાડ નામના 20 વર્ષીય યુવકે વાડીમાં ઊગેલા વાલોરનું શાક આરોગ્યા બાદ તેને કોઈપણ કારણોસર ફૂડ પોઈઝનીંગ કે જંતુનાશક દવાની અસર થતા તેનું મોત થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *