INDIA

ખેડૂત આંદોલનથી ભાજપને જેની સૌથી વધુ બીક હતી એ જ થયું, આ દિગગજ નેતાએ આપી મોટી ચેતવણી..

હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચાલી રહેલા ગતિરોધ ચુપ્પી તોડી છે અને કહ્યું કે જો ખેડૂતોને તેમના પાકને ન્યુનતમ રકમ નથી મળતી તો રાજીનામું આપવામાં તે પહેલા છે. તેમણે વધારે માં કહ્યું કે જ્યાં સુધી તેઓ સરકારમાં છે. ત્યાં સુધી ખેડૂતો માટે ન્યુનતમ મૂલ્યની વાત ઉઠાવશે અને આશ્વત કરશે કે ખેડૂતો ને તેમના પાક માટે એમએસપી મળતી રહે.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કેન્દ્ર સમર્થન મૂલ્યો ખેડૂતોને લખી આપવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે તેમનું કહેવું છે કે ખેડૂત સંગઠનોની સરકાર સાથે સતત વાતચીત સતત ચાલુ છે. દુષ્યંતે કહ્યું કે તે સતત કેન્દ્રીય મંત્રી તોમર મને પિયુષ ગોયલ ના સંપર્ક માં છે.રશિયન તે વધારે માં કહ્યું કે મને આશા છે કે ખેડૂતોના સંઘર્ષ અને જીત થશે અને ખેડૂતો પોતાના ફાયદાની વાત પર જરૂર રાજી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *