GUJARAT INDIA

31 ડિસેમ્બરના રોજ રાજ્યના આ શહેરમાં પાર્ટીઓ અને ઉજવણી પર લાગ્યો પ્રતિબંધ

આગામી થોડાક જ દિવસોમાં 31 ડિસેમ્બરની તારીખ નજીક આવી રહી છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી ને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી ના કારણે રાજ્યની પોલીસ પણ હરકતમાં આવી છે અને અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી લઇને અમદાવાદ પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે રાત્રી કર્ફ્યુ લાગુ હોવાના કારણે 31 ડિસેમ્બરની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવશે નહીં.

રાત્રે નવ વાગ્યા પછી કોઈપણ પાર્ટીની આયોજનને મંજુરી આપવામાં આવશે નહીં અને મંજૂરી ન હોવા છતાં પણ કોઈ વ્યક્તિ દ્વારા રાતે 9 વાગ્યા પછી 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *