GUJARAT INDIA

કોરોના સંક્ર્મણ વચ્ચે ધમાકેદાર ઓફર, આ રીતે મેળવી શકશો માત્ર 194 રૂપિયામાં એલપીજી સિલેન્ડર-જાણો શું પદ્ધતિ

ઓનલાઇન પેમેન્ટ કંપની paytm ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવી છે. હવે તમે રસોડામાં ઉપયોગ કરનાર એલપીજી ગેસ સિલિન્ડર 694 ના બદલે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાનો કેશબેક આપી રહી છે.

કેસ બેક નો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા રિચાર્જ & પે બિલ્સ ના ઓપ્શન પર જાવ. અહીં તમે બુક અ સિલિન્ડર પર ટેપ કરો.અહીં તમારે તમારા ગેસ સિલિન્ડરનું વિવરણ આપવું પડશે.

પેટીએમ દ્વારા પહેલી વાર ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાના કેસબેક નો ફાયદો થઈ શકે છે. ગેસ બુકિંગ માટે તમારે પહેલા પેમેન્ટ કરવું પડશે અને ત્યારબાદ તમારા પેટીએમ ખાતામાં 500 રૂપિયા પરત આવશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *