GUJARAT INDIA

સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ-જાણો વિગતે

ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો. જૂનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 5920 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા.

જૂનાગઢની માણાવદર માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ 1450 થી 2000 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં 1125 થી 1710 રહ્યા હતા. બાજરાના ભાવ જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં 1000 થી 2335 રહા હતા.

મગફળી ના ભાવ ની વાત કરીએ તો જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડ માં 3000 થી 5755 રહા હતા. દિવાળી બાદ વરસાદ અને કોરોના ના કારણે આ વર્ષે ખેડૂતોને ખેતરમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *