INDIA SPORT

ઇન્ડિયન ક્રિકેટ ટીમના આ સ્ટાર ખેલાડી બંધાયો લગ્નના બંધનમાં-જુઓ ખાસ તસવીરો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે મંગળવારે મંગેતર ધનાશ્રી સાથે સાત ફેરા લીધા હતા. ચહલ અને ધનશ્રી વર્મા બંને ક્રિકેટરોએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર લગ્નની ઘોષણા કરી હતી. થોડા મહિના પહેલા જ બંને વચ્ચેના સંબંધો બહાર આવ્યા હતા.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે મંગળવારે મંગેતર ધનાશ્રી સાથે સાત ફેરા લીધા હતા. ચહલ અને ધનશ્રી વર્મા બંને ક્રિકેટરોએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર લગ્નની ઘોષણા કરી હતી. થોડા મહિના પહેલા જ બંને વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો હતો અને આ યુગલ સોશિયલ મીડિયા પર સૌથી પ્રિય કપલ બન્યું હતું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. લગ્નની તસવીર સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બંનેને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *