DELHI INDIA

અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં કેન્દ્ર સરકારને આપી આ મોટી ચેતવણી-જાણો વિગતે

દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી એકવાર મોદી સરકારને કડક ચેતવણી આપી છે. અન્ના હજારે કેન્દ્રની મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો આ સરકાર ખેડૂતોને માગણીઓ પૂરી નહિ કરેતો હું છેલ્લો આંદોલન કરીશ. મીડિયા રિપોર્ટ અનુસાર સામાજિક કાર્યકર્તા અન્ના હજારે મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું હતું.

જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો તેઓ તેમના સમર્થનમાં પોતાનું છેલ્લું આંદોલન કરશે. સામાજિક કાર્યકર અન્ના હજારે થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકાર ને ભૂખ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી જ્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણી પૂર્ણ કરવામાં ન આવી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ત્યારે ભાજપના એક પ્રતિનિધિમંડળ સોમવારે તેમની મુલાકાત કરી હતી અને અન્ના હજારેને હડતાળ પર ન જવા વિનંતી કરી હતી. ભાજપના નેતાઓએ પણ તેમને ખાતરી આપી હતી કે વિવાદિત કૃષિ કાયદો ખેડૂતોની તરફેણમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *