GUJARAT INDIA

2021 ની શરૂવાતથી રાજ્યમાં નાઈટ કર્ફ્યુ રહેશે યથાવત? જાણો સરકારે શું કહ્યું

દિવાળી પછી કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુ નો આદેશ આપ્યો હતો. સુરત,અમદાવાદ,વડોદરા અને રાજકોટ માં રાત્રિ ના 9:00 થી સવાર ના 6:00 વાગ્યા સુધી નો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે જાન્યુઆરીમાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે. કોરોના મુદ્દે મોટો પિટિશન અત્યારે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

કોર્ટે કહ્યું છે કે ક્રિસમસ, નવું વરસ અને ઉત્તરાયણના તહેવાર પર પણ વધુ ધ્યાન રાખવાનું જણાવ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કર્ફ્યુ લંબાઈ શકે છે.

કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાઈટ કરફ્યુ જરૂરી છે. એ થોડો સમય હજુ ચાલુ રહેવું જોઇએ. જો રાજ્યમાં નાઈટ કરતી આવશે તો ધંધાદારી વ્યક્તિઓને ધંધો કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *