GUJARAT INDIA

ખોડલધામ કાગવડમાં મળેલી લેઉવા પાટીદાર સમાજની બેઠક બાદ આવ્યા મોટા સમાચાર-જાણો વિગતે

ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજની બેઠકનો મામલો હજુ પ્રત્યાઘાતો પડી રહા છે ત્યારે બેઠક બાદ આગેવાનો દ્વારા સરકારમાં કેટલીક રજૂઆત કરવામાં આવી હતી.સરકાર પાટીદાર સમાજ સાથે ભેદભાવ રાખતા હોવાની રજૂઆત છે. જામનગરમાં 7 પાટીદાર યુવાનો પર કાર્યવાહીને પગલે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગોંડલના નિખિલ દોંગા વિરુદ્ધ કાર્યવાહીને પગલે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગુંડા એકટ હેઠળ આ તમામ પર કાર્યવાહી કરાઇ છે પોલીસ દ્વારા રાગદ્વેષ કાર્યવાહીને કરવાની ફરિયાદ નોંધાઈ છે.નરેશ પટેલે ભાજપ કોંગ્રેસના નેતા સાથે બેઠક યોજી હતી પરેશ ધાનાણી,જયેશ રાદડીયા,ઝડફિયા સાથે નરેશ પટેલની બેઠક હતી.નિખિલ એ 2003 થી ગુનાખોરીને શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *