GUJARAT INDIA

ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માથે માળખાનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અને બીજા અઠવાડિયામાં એમ એક એક વખત વરસાદ પડે એવી શક્યતાઓ હવામાન વિભાગે જણાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં માવઠાની સામાન્ય અસર જોવા મળી શકે છે. બીજું માવઠું ૬ જાન્યુઆરી થી ૧૦ જાન્યુઆરી ની વચ્ચે નવું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભારતમાં ઘણા બધા રાજ્યમાં અસર જોવા મળી શકે છે અને તે ગુજરાત ઉપર આવશે તો ફરી ગુજરાતમાં એક મોટું માવઠું થઈ શકે છે.

હાલમાં તેની શક્યતા ખૂબ ઓછી જણાય રહી છે. હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *