INTERNATIONAL

અહીંની છોકરીઓ માત્ર એક સેન્ડવીચ માટે શારીરિક સુખ માણવા થય જાય છે તૈયાર-કારણ જાણીને ઉડી જશે હોંશ

આજકલ દુનિયામાં અજીબો ગરીબ ઘટના સામે આવી રહી ત્યારે ગરીબીને કારણે લોકોને આવું કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે સાંભળીને તમે અચંબિત થઇ જાસો. જ્યાં ગરીબીને કારણે પોતાનું પેટ ભરવા માટે મહિલાઓ ફક્ત સેન્ડવીચ માટે પોતાનો દેહ વેચવા તૈયાર થઇ જાય છે.અહીં મહિલાઓને પેટની ભૂખ સંતોષવા માટે શરીર વેચવાની ફરજ પડે છે.

આ ઘટના ગ્રીસ દેશની છે જ્યાં છોકરીઓ સેન્ડવિચ માટે પોતાનો સોદો કરવામાં અચકાતી નથી. 2015 થી ગ્રીસ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે આને કારણે, ભૂખમરો અને બેરોજગારીનો લોકો સામનો કરી રહ્યા છે. આને કારણે અહીંની છોકરીઓને પેટ ભરવા માટે દેહવ્યાપાર કરવાની ફરજ પડી રહી છે.

તાજેતરના એક સર્વેમાં મોટો ખુલાસો થયો છે કે ગ્રીસમાં રહેતી છોકરીઓ ફક્ત તેમના શરીરને સેન્ડવીચ માટે વેચી નાખે છે.એટલું જ નહિ અહીં એક આશ્ચર્યજનક બાબત સામે આવી છે કે અહીં મહિલાઓ શરીરના વેપારના વ્યવસાયમાં સૌથી આગળ છે. આ વેપારમાં સામેલ મોટાભાગની છોકરીઓની ઉમર 17 થી 20 વર્ષની છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *