ENTERTAINMENT

દુનિયાના 5 સૌથી ખતરનાક જીવો, જેનાથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે-જાણો અવનવું

આપણી દુનિયાના દરેક ખૂણામાં વિવિધ પ્રકારના જીવજંતુઓ થી ભરાયેલી છે. આમાંના કેટલાક જીવો એવા છે જેને જોતા કોઈ પણ ખતરાનો અહેસાસ ન થતા એને આપણે સામાન્ય સમજવાની ભૂલ કરીએ છીએ પરંતુ આમાંના કેટલાક એટલા ખતરનાક છે જેના એક ડંખ થઈ માણસના મૃત્યુ નીપજે છે. ચાલો તમને જણાવીએ કેટલાક નાના પણ ખતરનાક જીવો વિશે,

1. બુલેટ એન્ટ

આ છે દુનિયાની સૌથી મોટી કીડી, આ જીવથી બને તેટલું અંતર એઅખવી એ જ આપની ભલાઈ છે. આના એક ડંખ થી મૃત્યુ તો નથી થતું પરંતુ એક બંદૂક નિ ગોળી વાગી હોઈ ઍવો અનુભવ થાય છે એટલે એણે બુલેટ એન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

2. બોટ ફ્લાય

મધમાખી ની જેવું દેખાતું આ એક જીવ છે, આ એક એવું જીવ છે કે જે એના ઈંડા આપવાના પ્રકારો એને ખતરનાક બનાવે છે, આ જીવ ઇંડા આપવા માનવ શરીરનો ઉપયોગ કરે છે. આ ઇંડા માંથી નીકળતા બચ્ચા શરીરની અંદરથી જ પોતાનો ખોરાક લે છે, શરીરને સડાવી નાખે છે, આનાથી છુટકારો મેળવવા અંતે સર્જરી કરાવવી પડે છે

3. ફ્લાઇસ

આ એક એવો જીવ છે જે જીવતો રે છે લોય પીને, આ જીવ દુનિયાભરમાં પ્લેગ જેવા રોગોને ફેલાવાનું કામ કરે છે. આ જીવ પોતાનું જીવન એક જનવરથી બીજા જનવરમાં ટ્રાવેલ કરીને વિતાવી નાખે છે.

4. ફાયર એન્ટ

આ જીવ બદનામ છે તેના ગુસ્સાને લીધે, આના ડંખથી સૌથી વધુ પીડાનો અનુભવ થાય છે. આ નેની કીડીઓ માટીની અંદર કોલોની બનાવીને રહેવાનું પસંદ કરે છે. આ કીડીઓ હજારો ની સંખ્યામાં તેના દુશમન પર હુમલો કરે છે.

5. કિસિંગ બગ

આ કિડનું નામ જાણીને ચોકી નઈ જતા, આ કીડો માત્ર એક કિસમાં ઘણા પ્રમાણમાં લોય પોતાની અંદર સમાવી લે છે અને પાછળ લવબાઈટના નિશાન છોડી દે છે. આના ડંખ થી શરીરમાં એક બેકટેરિયા છોડે છે અને 20 વર્ષના સમયગાળા બાદ તેનો જીવ લઈ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *