GUJARAT INDIA

31 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે આ મોટી ભેટ-જાણીને ખુશ થઈ જશો

થોડા વર્ષો પહેલા ગુજરાતને એઇમ્સ(AIIMS)નું એલોટમેન્ટ થવા પર વડોદરા અને રાજકોટ પૈકી કોને એઇમ્સ મળશે તેની રીતસર રેસ લાગી હતી. 31 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા રાજકોટ ખાતે અખિલ ભારતીય આયુંવિજ્ઞાન સંસ્થા ના એઈમ્સ નો પત્થર મુકવા જઈ રહ્યા છે. જેનો લાભ સમસ્ત ગુજરાતમાં આગામી સમયમાં થવાનો છે.

પ્રધાનમંત્રી કચેરીથી જણાવવામાં આવ્યું છે કે, સંસ્થા માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે જેનો અંદાજે ખર્ચો 1195 કરોડ છે અને 2022 ની મધ્યમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અત્યાધુનિક 750 બેડની હોસ્પિટલ માં 30 બેડનું આયુષ્ય બ્લોક હશે અને પીએમઓ એ કહ્યું છે કે તેમાં 125 MBBS બેઠકો અને 60 નરસિંહ બેઠકો હશે. તેમાં વિશેષ અને વધારે વિશેષતા વિભાગ ધરાવતા 750 પથારી ની સુવિધા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *