GUJARAT SURAT

ગુજરાતમાં કોરોનના નવા સ્ટ્રેનના આગમનથી ખળભળાટ, આ શહેરમાં નોંધાયો પહેલો કેસ-જાણીને ચોંકી જશો

કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. UK થી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોની તપાસ શરૂ કરતા આ પરિણીતાનું સરનામું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે પરિણીતાના સંપર્કમાં આવેલા માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

2 Replies to “ગુજરાતમાં કોરોનના નવા સ્ટ્રેનના આગમનથી ખળભળાટ, આ શહેરમાં નોંધાયો પહેલો કેસ-જાણીને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *