ENTERTAINMENT

દુનિયાના 5 અજબ ગજબ વૃક્ષો જે તેની ખાસિયતથી વિશ્વમાં પ્રસિધ્ધ છે-જાણો અવનવું

1. એન્જલ ઓફ ટ્રી
આ વૃક્ષ એ છેલ્લા પાંચ હજાર વર્ષથી તેની જગ્યાએ અડીખમ ઉભું છે આ જાણીને નવાઈ લાગશે કે કેટલા વર્ષ જૂનું વૃક્ષ કઈ રીતે વૃક્ષની ડાળીઓ એ જમીનમાં અડી ને પાછા બીજા થડ ની જેમ ઉગી નીકળે છે ફોટામાં જોઈ શકો છો કે આ વૃક્ષ છે મોટો ઘેરાવો કર્યો છે

2. સ્કેલેટન દેડવિલી ટ્રી
આ વૃક્ષ એ છેલ્લા કેટલાક વર્ષોથી મરી ગયું છે એમ જ છે આ વૃક્ષને તમે જુઓ તો તેના પણ એક પણ પાંદડું નથી જેથી તમે રૂપને જોઈ ત્યારે તમને ડરનો માહોલ જ ભાગ છે કારણ કે એક શેતાનના ઘર જેવું હોય એવું લાગે છે તેનું કારણ છે કે આ રણમાં છેલ્લા 700 800 વર્ષ પહેલા એક નદી વહેતી હતી જેના કારણે આ વૃક્ષ હતું પરંતુ નદીના જવાના બાદ ફક્ત જમીન પર વૃક્ષો રહ્યા છે

3.બાઓબાબ ટ્રી
આ વૃક્ષ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે આ વૃક્ષ એ કદાચ સો વર્ષ જૂનું છે છતાં પણ તે ચાર થી પાંચ માળ જેટલું ઓછું જોવા મળે છે ભાગ્યે જ વૃક્ષો જોવા મળે છે આ વૃક્ષ એ કોઈપણ પ્રકારની ગરમી હોય છતાં પણ લીલાછમ રહે છે તેનું કારણ એ છે કે તે વરસાદના સમયમાં પોતાના થડ ની અંદર પાણીનો સંગ્રહ કરી રાખે છે જેનો ઉપયોગ તે ગરમીની ઋતુમાં કરી શકે

4.ધ વાબોના ટ્રી
પહાડોની અંદર થી સુરત બનાવીને રસ્તો તમે સાંભળ્યું હશે પરંતુ કોઈ પણ ઝાડ ની અંદર થી સુરત બનાવીને રસ્તો નીકળે એ નવાઇ લાગે છે બાબુ ના નામનું આ ડ્રીમ અંદરથી સુરત બનાવીને બે ભાઈઓ દ્વારા રસ્તો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખૂબ જ ફેમસ થઈ ગયું હતું લોકો તેને ફક્ત માણવા માટે જતા હતા

5.ડ્રેગન બ્લડ ટ્રી
સકોત્રા આઇલેન્ડ માં વૃક્ષોની ભાતભાતની પ્રજાતિઓ જોવા મળે છે જેમાં આ પ્રજાતિ ત્યાગો સ્થાન ધરાવે છે આ વૃક્ષનો આકાર એ લગભગ ૩૪ હોય છે તથા તેની ડાળીઓ પણ ગોળ હોય છે તમને એમ જ લાગ્યું કે આ વૃક્ષને કોઈ મનુષ્ય દ્વારા ચોકસાઈ રીતે કાપવામાં આવેલું છે વૃક્ષે તેની આગવી ઓળખ તેના લાલ કલરના દ્રવ્યને લિયે ધરાવે છે જ્યારે પણ તેને ખાવામાં આવે તો તેની અંદરથી લાલ લોહી જેવું પ્રવાહી નીકળે છે જેથી લોકો તેમને શાપિત પણ સમજી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *