INDIA

કોરોનના વધતા પ્રકોપને લઈને આ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી લંબાવાયું નાઈટ કર્ફ્યુ

હિમાચલ પ્રદેશ સરાકરે કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા સરકારી કાર્યાલયો માટે શરૂ કરવામાં આવેલ ફાઈડ ડે વી કલ્ચપને 2 જાન્યુઆરી બાદ ખત્મ કર્યું છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લા શિમલા, કાંગડા, મંડી અને કુલ્લુમાં ચાલી રહેલ નાઈટ કર્ફઅયૂને 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે. જુની ગાઇડલાઈન અુસાર રાજ્યમાં હજુ પણ બસમાં 50 ટકા સવારીઓ જ બેસાડવામાં આવશે.

પર્સોનલ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર 2 જાન્યુઆરીથી ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેઈલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટસોર્સ પર કામ કરનારા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. દિવ્યાંગ અને કોઈની મદદથી કાર્યાલય પહોંચનારા મજબૂર કર્મચારીઓને 5 જાન્યુઆરી સુધી હજુ પણ ઓફિસ ન આવવાની છૂટ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *