ENTERTAINMENT INTERNATIONAL

કોરોના કરતા પણ વધુ ભયજનક, પૃથ્વી તરફ આગળ વધી રહી છે આ મોટી આફત-NASA એ આપી ચેતવણી

હજી કોરોના ગયો નથી ત્યાં પૃથ્વી માટે આવી રહ્યા છે દુઃખ ના સમાચાર પૃથ્વી ની નજીક આવી રહ્યો છે 220 મીટર નો ઉલ્કા નો ટુકડો .વર્ષ 2020 નો છેલ્લો એસ્ટરોઇડ 2020 YB 4 માત્ર હતો જેનો વ્યાસ માત્ર 36 મીટરનો હતો જો કે હાલમાં જેની જાણકારી NASA એ આપી છે તેનો વ્યાસ ક્યાંય વધુ એટલે કે 220 મીટર જેટલો છે. આ ઉલ્કાપિંડ પૃથ્વી ભારતીય સમય પ્રમાણે સવારે 11.30 AM શુક્રવારે પસાર થઈ ગયો હતો. વર્ષ 2020 પછી, નવા વર્ષ 2021ના પહેલા દિવસે પણ ત્રણ નિયર અર્થ ઓબ્જેક્ટસ પણ પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના હતી.

તેમાંથી, 15-મીટરનો લઘુગ્રહ 2019 YB4 પૃથ્વીથી 6.4 મિલિયન કિલોમીટરના સુરક્ષિત અંતરમાંથી પસાર થશે. તે જ સમયે 2 અન્ય NEO 15-મીટર 2020 YA1 અને 21-મીટર 2020 YP4 પણ બીજા દિવસે અનુક્રમે 1.5 અને 2.1 મિલિયન કિલોમીટર દૂરથી પસાર થશે. આ ત્રણ NEO પસાર થવા ઉપરાંત, એક અન્ય મોટો ઉલ્કાપિંડ 3 જાન્યુઆરીએ પૃથ્વી સાથે ટકરાશે. આ એસ્ટરોઇડ 3 જાન્યુઆરીએ પૃથ્વીના પાછળના ભાગમાં ટકરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *