SPORT

IND VS AUS: ચોથી ટેસ્ટ મેચને લઈને ઓસ્ટ્રેલિયાએ લીધો મોટો નિર્ણય, કહ્યું કે…

ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાનારી અંતિમ ટેસ્ટ ચર્ચાનો વિષય બની છે. કડક બાયો બબલના કારણે ભારતીય ટીમ ચોથી ટેસ્ટ રમવા નથી માંગતી તેવા અહેવાલ તાજેતરમાં આવ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી છે કે, ચોથી ટેસ્ટ બ્રિસબેનના ગાબામાં જ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોક્લેએ કહ્યું, અમે બીસીસીઆઈ પાસેથી આ મામલે સત્તાવારી રીતે કંઈ સાંભળ્યું નથી. અમે બીસીસીઆઈના લોકો સાથે રોજ વાત કરીએ છીએ અને અમે બ્રિસબેનમાં શું નિયમો હશે તે અંગે જણાવી દીધું છે.

હોક્લેએ કહ્યું, અમે સિડની અને બ્રિસબેનમાં સારો પ્રબંધ કર્યો છે અને નિર્ધારીત કાર્યક્રમ મુજબ અમે સિડનીમાં ત્રીજી અને બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ યોજવા તૈયાર છીએ. ટેસ્ટ મેચ માટે દરેક ખેલાડી સામાન્ય રીતે સવારે આઠ કે નવ વાગે મેદાન પર આવે છે અને સાંજે છ-સાત વાગ્યા સુધી મેદાન પર રહે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

36 Replies to “IND VS AUS: ચોથી ટેસ્ટ મેચને લઈને ઓસ્ટ્રેલિયાએ લીધો મોટો નિર્ણય, કહ્યું કે…

  1. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Hizmeti Skype : live:by_umut

  2. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. Seo Hizmeti Skype : live:by_umut

  3. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.儿童色情

  4. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *