GUJARAT INDIA

રાજ્યમાં એસ.ટી મુસાફરો માટે મહત્વના સમાચાર, કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય

તાજેતરમાં દિવાળી બાદ વધેલા કોરોના ના સંક્રમણના કારણે એસટી વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પેસેન્જર ઓછી સંખ્યા અને કોરોનાની માર્ગદર્શિકા લીધે આ નિર્ણય લેવામાં આવ્યા હતા.

કોરોના મહામારીની પરિસ્થિતિ હળવી થતા રાજકોટ એસટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ માં એ.સટી વિભાગ દ્વારા નાથદ્વારા અને સુરતના રૂટ શરૂ કરવામાં આવશે. મહાનગરમાં રાત્રી કરફ્યુ ની થોડી રાહત મળતા આ રૂટ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *