ENTERTAINMENT

આજે દીપિકા નો 35 મો જન્મ દિવસ એક દિવસે દીપિકા કરતી હતી આ કામ અને અત્યારે……

દીપિકા પાદુકોણ 35 વર્ષની થઈ ગઈ છે. 5 જાન્યુઆરી 1986ના રોજ કોપહેગન (ડેનમાર્ક)માં જન્મેલી દીપિકાએ 2007માં રિલીઝ થયેલી સુપરહિટી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે એક અભિનેત્રી તરીકે 26થી વધુ ફિલ્મમાં જોવા મળી છે. કેવી રીતે બેકગ્રાઉન્ડ મોડેલમાંથી ટોપ એક્ટ્રેસ બની દીપિકા, જાણો તેની સફર,દીપિકા ભલે આજે ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી એક્ટ્રેસ હોય, પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે તે માત્ર બેકગ્રાઉન્ડ મોડેલ હતી. એ સમયે તેને કોઈ ઓળખતું પણ નહોતું. એ દરમિયાન એક ફોટો વાઇરલ થયો હતો, જેમાં ફરદીન ખાન શો સ્ટોપર છે અને દીપિકા પાદુકોણ બેકગ્રાઉન્ડ મોડેલ તરીકે તેમની પાછળ જોવા મળી રહી છે. આ ફોટો ફિલ્મ ‘નો એન્ટ્રી’ પછીની એક ઈવેન્ટનો છો, જેમાં દીપિકા બેકગ્રાઉન્ડ મોડલ તરીકે ફરદીનની એકદમ પાછળ જોવા મળી હતી.

‘ઓમ શાંતિ ઓમ’ની ડાયરેક્ટર ફરાહ ખાન પોતાની ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં હતી. તેણે તેની મિત્ર મલાઈકા અરોરા પાસેથી મદદ માગી. ફરાહે મલાઈકાને કહ્યું, તે શાહરૂખની અપોઝિટ માટે કોઈ નવી મોડેલનું નામ સૂચવે. જ્યારે મલાઈકાએ આ વાત તેના મિત્ર ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સને જણાવી તો તેણે દીપિકા પાદુકોણને ફિલ્મમાં કાસ્ટ કરવાની સલાહ આપી. દીપિકાએ એ સમયે વેન્ડેલ માટે લેકમે ફેશન વીકમાં વોક કર્યું હતું.દીપિકા પાદુકોણનું માનવું છે કે તેને ‘ઓમ શાંતિ ઓમ’ અપાવવામાં કિસ્મત અને તકનો મહત્ત્વનો રોલ રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, “હું મુંબઈ આવી ગઈ, મારા જીવનમાં અનિલ આનંદ હતા, જેમને મને આ દિશામાં ધકેલી. અતુલ કાસ્વેકર (ફોટોગ્રાફર) પહેલી વ્યક્તિ હતા, જેમણે મારાં માતા-પિતાને કહ્યું હતું કે મારે મુંબઈ આવવું જોઈએ.”

મોડેલિંગમાં આવતાં પહેલાં દીપિકા પિતા પ્રકાશ પાદુકોણની જેમ બેડમિન્ટનમાં હાથ અજમાવી રહી હતી. તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે હું નેશનલ લેવલ સુધી બેડમિન્ટન રમી ચૂકી છું, પરંતુ બાદમાં અહેસાસ થયો કે મારી ઈચ્છા મોડેલિંગ કરવાની છે.દીપિકા પાદુકોણ આ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ‘પદ્માવત’ની સક્સેસ બાદ દીપિકાએ પોતાની ફી વધારી દીધી છે. ભણસાલીની ‘પદ્માવત’ માટે દીપિકાને 11 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે હવે દીપિકા એક ફિલ્મ માટે 12થી 14 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ ’83’ માટે તેણે 13 કરોડની ફી લીધી છે.

51 Replies to “આજે દીપિકા નો 35 મો જન્મ દિવસ એક દિવસે દીપિકા કરતી હતી આ કામ અને અત્યારે……

 1. Купите в спб по выгодной цене
  Кухонная мебель из натурального дерева в спб на заказ
  Прочные кухни от производителя в спб недорого
  Кухни-гармония в спб с доставкой и монтажом
  Специальные предложения на кухни в спб только у нас
  Эксклюзивные кухни в спб для вашего дома
  Кухни семейного типа в спб по индивидуальному заказу
  Непревзойденное качество по доступной цене кухонные гарнитуры для спб от ведущих производителей
  Доступные кухни в спб для квартиры или загородного дома
  Удобные кухонные уголки для небольшой площади в спб
  Профессиональное консультирование для создания вашей кухни в спб
  Неповторимая атмосфера для вашей кухни в спб
  Широкий ассортимент кухонной мебели в спб
  Высокие стандарты качества для вашей кухни в спб
  Безопасные компоненты для вашей кухни в спб
  Нестандартный подход для вашей кухни в спб
  Уютная кухня в спб – место для семейных посиделок и приготовления вкусных блюд
  Эксклюзивные решения для вашей кухни в спб
  Бесплатная доставка для вашей кухни в спб
  петербургские кухни спб каталог http://vip-kukhni-spb.ru/.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *