SPORT

ભારતીય ટીમનો આ દિગ્ગ્જ ખેલાડી જીમમાં હેરતઅંગેજ સ્ટંટ કરતો દેખાયો-વિડીયો જોઈને દંગ રહી જશો

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ જબરદસ્ત રીતે પ્રેક્ટિસ અને જીમ કરી રહી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ટેસ્ટ પહેલા પોતાની જબરદસ્ત ફિટનેસ બતાવતો વીડિયો શેર કર્યો છે.

ઋષભ પંતનો સોશ્યલ મીડિયા પર જીમમાં જોરદાર સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને વીડિયો સાથે કહ્યું છે ગુડ ડે એટ ધ લેબ. આ વીડિયો ટ્વીટર પર ધૂમ મચાવી રહ્યો છે. 23 વર્ષી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અવારનવાર પોતાની ફિટનેસના વીડિયો વાયરલ કરતો રહે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ખાસ વાત છે કે ઋષભ પંત ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન છે, અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામા સામેલ થયો છે.

One Reply to “ભારતીય ટીમનો આ દિગ્ગ્જ ખેલાડી જીમમાં હેરતઅંગેજ સ્ટંટ કરતો દેખાયો-વિડીયો જોઈને દંગ રહી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *