GUJARAT

11 તારીખે સ્કૂલો ખોલવાના નિર્ણયનો વિરોધ કરતા વાલીઓએ કીધું કે કઈક આવું-જાણો પછી શું થયું

ગુજરાત સરકારે બુધવારે ઓચિંતો નિર્ણય લેતા આગમી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો-કોલેજો ખોલવાની જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશભરમાં રસીકરણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હજુ રસીના આગમન પહેલાં જ સ્કૂલો ખોલવાના નિર્ણયથી વાલીઓમાં અસંતોષ વ્યાપ્યો હતો. 75 ટકા વાલીઓએ સરકારને વળતો સવાલ કર્યો હતો કે અમે સંતાનોને સ્કૂલ મોકલવા તૈયાર છીએ પણ શું સ્કૂલો બાળકોને ચેપથી બચાવવા તૈયાર છે?

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ખોલવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય દરેક બોર્ડની રાજ્યમાં આવેલી સ્કૂલોને લાગુ પડશે. જો કે બાળકોને સ્કૂલે મોકલવા માગતા પેરેન્ટ્સે આ અંગે સંમતિપત્ર લખીને સ્કૂલને આપવાનું રહેશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ)ના પાલન માટેની ગાઇડલાઇન સ્કૂલોને મોકલી અપાઈ છે. શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું હતું કે નાના બાળકોની સ્કૂલો ખોલવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. સાથે જ તેમણે માસ પ્રમોશન અપાશે નહીં એ પણ સ્પષ્ટ કર્યું હતું.

સ્કૂલો ખોલવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે. કારણ કે વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જરૂરી હોય છે. જો સ્કૂલે આવશે તો પ્રેક્ટિકલ કરી શકશે અને પ્રેક્ટિકલ એક્ઝામ આપી શકશે. અમે પૂરતી તૈયારી કરી છે. શરૂઆતમાં ઓછા બાળકો આવે એવી શક્યતા છે.

કર્ણાટકમાં ગત 1 જાન્યુઆરીથી સ્કૂલો ખોલવામાં આવી હતી. એ પછી મંગળવારે રાજ્યની વિવિધ સ્કૂલોના 50 શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા હતા. બેલગાવીમાં સંક્રમિત થયેલા 22 શિક્ષકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. આ તરફ શિક્ષકો સંક્રમિત થતા રાજ્યની ઘણી સ્કૂલો બંધ કરવાની ફરજ પડી હતી. બેલગાવી ઉપરાંત ચિત્રદૂર્ગ જિલ્લામાં પણ શિક્ષકો સંક્રમિત થયાના અહેવાલને પગલે સ્કૂલો બંધ કરાઈ હતી. સ્કૂલો શરૂ થયા બાદ ઉત્તર બેંગાલુરુમાં વિદ્યાર્થીઓની હાજરી 36 ટકા નોંધાઈ હતી જ્યારે ઉત્તર કર્ણાટકની સ્કૂલોમાં 83 ટકા, ઉડુપીમાં 81 ટકા જ્યારે બિડરમાં માત્ર 34 ટકા હાજરી નોંધાઈ હતી.

5 Replies to “11 તારીખે સ્કૂલો ખોલવાના નિર્ણયનો વિરોધ કરતા વાલીઓએ કીધું કે કઈક આવું-જાણો પછી શું થયું

 1. 1. Вибір натяжних стель – як правильно обрати?
  2. Топ-5 популярних кольорів натяжних стель
  3. Як зберегти чистоту натяжних стель?
  4. Відгуки про натяжні стелі: плюси та мінуси
  5. Як підібрати дизайн натяжних стель до інтер’єру?
  6. Інноваційні технології у виробництві натяжних стель
  7. Натяжні стелі з фотопечаттю – оригінальне рішення для кухні
  8. Секрети вдалого монтажу натяжних стель
  9. Як зекономити на встановленні натяжних стель?
  10. Лампи для натяжних стель: які вибрати?
  11. Відтінки синього для натяжних стель – ексклюзивний вибір
  12. Якість матеріалів для натяжних стель: що обирати?
  13. Крок за кроком: як самостійно встановити натяжні стелі
  14. Натяжні стелі в дитячу кімнату: безпека та креативність
  15. Як підтримувати тепло у приміщенні за допомогою натяжних стель
  16. Вибір натяжних стель у ванну кімнату: практичні поради
  17. Натяжні стелі зі структурним покриттям – тренд сучасного дизайну
  18. Індивідуальність у кожному домашньому інтер’єрі: натяжні стелі з друком
  19. Як обрати освітлення для натяжних стель: поради фахівця
  20. Можливості дизайну натяжних стель: від класики до мінімалізму
  натяжні стелі вартість http://www.natjazhnistelitvhyn.kiev.ua/ .

 2. Подробное руководство
  2. Секреты монтажа гипсокартона: шаг за шагом инструкция
  3. Гипсокартонные конструкции: основные виды и их преимущества
  4. Как сэкономить при покупке гипсокартона: лучшие способы
  5. Простые способы обработки гипсокартона: советы от профессионалов
  6. Интересные идеи использования гипсокартона в интерьере
  7. Все, что вам нужно знать о гипсокартоне: полезная информация
  8. Гипсокартон: обзор популярных брендов и их характеристики
  9. Плюсы и минусы гипсокартона: как правильно выбрать материал
  10. Как сделать ровные стены с помощью гипсокартона: секреты и советы
  11. Гипсокартонные потолки: виды и технологии монтажа
  12. Декорирование гипсокартона: идеи для творческого подхода
  13. Гипсокартон в дизайне интерьера: современные тренды и решения
  14. Преимущества гипсокартона перед другими строительными материалами
  15. Как выбрать правильный инструмент для работы с гипсокартоном
  16. Гипсокартон: надежный материал для обустройства дома
  17. Гипсокартон как элемент декора: необычные способы применения
  18. Технологии монтажа гипсокартона: лучшие практические советы
  19. История и развитие гипсокартона: открытия и достижения
  20. Строительство с использованием гипсокартона: основные этапы и рекомендации
  сетка металлическая купить лист гкл .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *