Health INDIA

ધુમ્રપાન કરનારાઓ સાવધાન, જો હવે સાર્વજનિક જગ્યાએ કરતા પકડાશે તો ચૂકવવો પડશે મોટો દંડ

સરકારે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન સંશોધન અધિનિયમને 2020માં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પ્રમુખ સંશોધનોમાંથી એક કલમ 6એના આધારે ધૂમ્રપાનની કાયદાકીય ઉંમર 21 વર્ષની કરી દેવામાં આવી છે. સંશોધન અનુસાર કોઈ પમ વ્યક્તિ, કોઈ પણ એવા વ્યક્તિ દ્વારા કે જેની ઉંમર 21 વર્ષથી ઓછી છે અને કોઈ શૈક્ષણઇક સંસ્થાના 100 મીટરના વિસ્તારમાં છે તેને માટે સિગરેટ કે અન્ય તમાકુ ઉત્પાદનના વેચાણ કે તેને માટે આવેલા પ્રસ્તાવને અનુમતિ આપશે નહીં.

બિલમાં ગેરકાયદેસર સિગરેટ અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદક અને વેચાણમાં ઘટાડો કરવાની પણ જોગવાઈ છે,ખુલ્લી સિગરેટના વેચાણ પર પણ ખાસ જગ્યાઓએ લાગી શકે છે પ્રતિબંધસરકારે ખુલ્લી સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કલમ 7માં કરાયેલા સંશોધનમાં કહેવાઈ રહ્યું છે કે એ ત્યારે જ શક્ય બનશે જ્યારે સિગરેટ કે કોઈ અન્ય તમાકુ ઉત્પાદનમા વ્યાપાર અને વાણિજ્ય સીલ, અક્ષત અને મૂળ પેકેજિંગમાં હશે.

સરકારે ધૂમ્રપાન કરનારની કાયદાકીય ઉંમરથી નક્કી ઉંમરથી ઓછી હશે તો તેને તમાકુ ઉત્પાદન વેચવાને માટે દંડ વધારવા માટે પણ 2 વર્ષની સજા અને સાથે 1000 રૂપિયાનો દેડ આ સિવાય 7 વર્ષની જેલની સા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ સંશોધનમાં રાખવામાં આવી છે. આ ડ્રાફ્ટમાં નિર્માતા અને બિન કાયદેસર સિગરેટ અને તમાકુ ઉત્પાદનોના વેચાણને લઈને પણ જોગવાઈઓ છે. જેના આધારે 1 વર્ષની સજા અને 50000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ગેરકાયદેસર સિગરેટ બનાવવાના દંડના આધારે 2 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાની સજા થઈ શકે છે. આ સાથે જ પ્રતિબંધિત વિસ્તારોમાં ધૂમ્રપાન પર 200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલાય તેવી પણ જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *