ENTERTAINMENT GUJARAT

સ્પા માં યુવકો-યુવતીઓ સાથે માણી રહ્યા હતા શરીર સુખ અચાનક થયું એવું કે…

શહેરના સાઇલીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પામાં રેડ કરીને યુવતીઓ અને ગ્રાહકોને રંગેહાથે ઝડપી પાડ્યા છે, ત્યારે આજે ફરીથી પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી.

સાઈલીલા મોલમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ધમધમી રહ્યું હતું. આ બાતમી મળ્યા પછી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને આધારે એલસીબીએ રેડ પાડી હતી, જેમાં ગ્રાહકો યુવતીઓ સાથે મળી આવ્યા હતા. ગ્રાહકોને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *