ENTERTAINMENT

પોપટ લાલ ને મળી ગય તેની પત્ની કે પછી ભીડે માસ્તરે કરી લીધા બીજા લગ્ન – જાણો સંપૂર્ણ ઘટના

લેટેસ્ટ એપિસોડમાં એ સમયે કોગુલધામ સોસાયટીના તમામ સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા જ્યારે એક સાઉથ ઇન્ડિયન મહિલા પોપટલાલની બાલકનીમાં જોવા મળે છે. બધાને લાગે છે કે પોપટલાલે ફાઇનલી લગ્ન કરી લીધા છે. પરંતુ સોઢી પોપટ પર ખૂબ જ ગુસ્સે થાય છે.

જ્યારે આ એપિસોડમાં એક વધુ ટર્ન જોવા મળે છે જ્યારે જેઠાલાલને ગેરસમજ થાય છે અને તેને લાગે છે કે ભિડેએ બીજા લગ્ન કરી લીધા છે. જેઠાલાલ આ વાતને લઇને ભીડે પર ગુસ્સે થઈ જાય છે. જેઠાલાલ આ વાત તારક મેહાતને પણ જણાવે ચે. જ્યારે તારક આ વાત સાંભળીને ચોંકી જાય છે અને ઘણાં ઉદાસ થઈ જાય છે.

આ વખતે કોગુલધામ સોસાયટીમાં પોપટલા અને ભિડેના લગ્નને લઈને ગેરસમજ ઉભી થઈ છે. શું બન્નેએ ખરેખ લગ્ન કરી લીધા છે? જો નહીં તો પછી પોપટલાની બાલકનીમાં જોવા મળેલ સાઉથ ઇન્ડિયન મહિલા કોણ છે ? જેઠાલાલને પણ કેમ એવું લાગ્યું કે ભિડેએ બીજા લગ્ન કરી લીધા છે ? એ જાણવા માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો આગામી એપિસોડ જોવાનું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *